સત્યની દુનિયા
સત્યની દુનિયા
શોધવી છે એ દુનિયા હવે,
જ્યાં બોલાતી હોય માત્ર નિઃસ્વાર્થ ભાષા...
ખોટું બોલીને ખોટા થઈએ,
ના રાખીએ એવી આશા...
બનાવીએ કોઈ દુનિયા એવી સુંદર,
વાણી બોલીએ સારી કે હરકોઈ થાય પ્રસન્ન....
સર્જન કરીએ એવો નજારો
ના ખોટું જોઈએ કે ના જોવા દઈએ ખોટા બનાવો...
ચાલો ને કંઇક નવું વિચારીએ..
ટાઢક પામે હૃદય...એવું સાંભળીએ અને સંભળાવીએ...