STORYMIRROR

Megha Acharya

Tragedy

3  

Megha Acharya

Tragedy

ધન્ય તારા ત્યાગ

ધન્ય તારા ત્યાગ

1 min
12.2K

કચડાઈ જો ફૂલની પાંખડી,

સુગંધ તોયે ફેલાવી ગઈ....


ત્યાગ અને સમર્પણમાં વહીને,

એક સ્ત્રી ‘શક્તિ' બની ગઈ...


ભડકે બળ્યા સ્વપ્નો એના,

પરિવારની ઈચ્છા પ્રાથમિકતા બની ગઈ...


છૂપાવી દીધા દુઃખ ના પહાડો હૃદયમાં,

વહાવી નદી અન્યની ખુશીની,


હે સ્ત્રી તું ‘ગંગા' બની ગઈ...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy