Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kailash Vinzuda

Inspirational Others Tragedy

1.5  

Kailash Vinzuda

Inspirational Others Tragedy

મોત સાથે એક સંવાદ

મોત સાથે એક સંવાદ

1 min
13.7K


મોતને તો મૃગજળની જેમ છેતરવી છે,

યાદ એને કાયમી રે એમ વેતરવી છે.


જીંદગીના વૃક્ષ પર ઉંધઈ બની બેઠી તું,

તુજ નેં લક્કડખોદ રૂપી ખૂબ કોતરવી છે.


કેટલાંઓનો ન જાણે જીવ લીધો છે તે,

એ અભાગણ તને હળ સાથ જોતરવી છે.


ક્યાં હું ચિત્રકાર છું જાગી છતાં ઉત્કંઠા,

કે છબી તારી કબરમાં એક ચીતરવી છે.


બાગ મારો જે મરુભૂમિ તે બનાવી દીધો,

હીણભાગી તુંજ પાસે એ ચર્ચા કરવી છે.


તું બધાને સુવડાવે ધૂળમાં જાણું છું,

તોઈ તારી સાથ મારે બાથ તો ભરવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational