STORYMIRROR

Kailash Vinzuda

Children Others

2.6  

Kailash Vinzuda

Children Others

ચોપડી

ચોપડી

1 min
19.4K


"ચોપડી" વાંચવાથી કુમળી કુપણ મગજમાં ફુટે,

જાત મારી તોય ખોટી વાંચવાથી રુઠે.


કોણ સમજાવે જઈને જાતને મારી કે,

રોજ વાંચી તો સફળતા પાવ તારાં ચૂમે.


ચોપડીમાં આખું વિશ્વ કોણ ખોલે એને,

ખોલવા હું જાવ તો કુપણ રમતની ફુટે.


જ્ઞાનનો પુરો ખજાનો છે ભરેલો એમાં,

કોણ એવો છે લુટેરો આજ જઈને લૂટે,


આ પરીક્ષા વાંચવાની છે મગજમારી હો,

જટ પતે તો સારું માથાકૂટ ખોટી છૂટે.


Rate this content
Log in

Similar gujarati poem from Children