STORYMIRROR

Megha Acharya

Romance Fantasy

3  

Megha Acharya

Romance Fantasy

વહાલ

વહાલ

1 min
87


હું જાણે એકલતાનું ઓરડું

તું જાણે કોઈ સંગીત...


સજાવે છે તું સૂરોથી

પ્રીતની એક રીત.....


કંઈક ખોવાયેલું શોધી લાવો છો...

વ્યાકુળ એક મનને શાંત કરો છો...


ના શબ્દો...ના વાક્યો....

માત્ર નજરથી વહાલ જતાવો છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance