અચાનક
અચાનક


સામે મળો ને થાય હાશકારો...
પછી જરા જરા વધે હૃદયનો ધબકારો...
આમ અચાનક જો સામે આવો છો...
જાણે સ્વપ્ન ને હકીકત બનાવીને લાવો છો....
સામે મળો ને થાય હાશકારો...
પછી જરા જરા વધે હૃદયનો ધબકારો...
આમ અચાનક જો સામે આવો છો...
જાણે સ્વપ્ન ને હકીકત બનાવીને લાવો છો....