STORYMIRROR

Yesha Shah

Inspirational

3  

Yesha Shah

Inspirational

ગુજરાતની મહેક

ગુજરાતની મહેક

1 min
11.6K

સંસ્કૃતિનો ખોળો અને ઉદ્યોગોનું પરાસર,

શૂરવીર આઝાદ લડવૈયાની ભૂમિ અને

ચા વાળાની રાજનીતિ,


ઝવેરચંદ મેઘાણીની વાર્તા કવિતાઓ અને

ઓસમાન મીરના સંગીતનો હેલારો,


સિંહની ગર્જના જેવો નિર્ભય અને

કેસર કેરી જેવી ભૂમિ ની મીઠાશ,


થેપલા, ગાંઠિયા, ઊંધિયું, જલેબી સાથે

દરેક તહેવાર, ધર્મ ની ઉજવણીની ગરિમા,


દુનિયાના કોઈ પણ છેડે "કેમ છો" નો

આવકાર એટલે આપણો "પાક્કો ગુજરાતી"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational