STORYMIRROR

MITA PATHAK

Inspirational

3.7  

MITA PATHAK

Inspirational

બચાવો

બચાવો

1 min
11.6K


નમસ્તેની સંસ્કૃતિ        

સાત્વિક ભોજન       

સ્વની - સ્વસ્છતા       

માનવતા એજ ધર્મ

દુનિયાથી દૂર રહી દુનિયા બચાવો


કોરોનાને જડજીવનથી ભગાવો

સ્વ બચાવ કરી દુનિયાને બચાવો

પરિવાર સાથે રહી કર

પ્રાર્થના નમસ્તે કરીને

સંસ્કૃતિ બચાવો


સ્વ-સ્વરછતાથી રહો રોગ મુક્ત ,

સાત્વિક ભોજન કરો,

જાગૃત બનો ધરા ધુજાવતો કોરોના ભગાવો


કુદરતે બનાવેલી વ્યવસ્થામાં રહો

માનવ છો માનવી  બનીને રહો

સંયમ ને શાંતિનો  સંકલ્પ કરી

દુનિયા થી દૂર રહી દુનિયા બચાવો  


Rate this content
Log in