અલગ જ : 52wkpm ed7-23,Sept 24
અલગ જ : 52wkpm ed7-23,Sept 24
કંઈક અલગ જ કરને વેલકમ બકા,
મેં કેકટસ આપી આપ્યું સરપ્રાઇઝ !
કંઈક અલગ જ પ્લાન કરને જગ્યા,
હું લઈ ગયો એને પ્રાણીસંગ્રાહલયમાં !
કંઈક અલગ જ કહે ને આ રંભા માટે,
આળસ મરડી ઉભી થઈ છે વિષકન્યા !
કંઈક અલગ જ કરવા ભેટી દઝાડ્યો,
અગનઝાળ શીત-લહેરખી બૂઝાવશે હવે !
કંઈક અલગ જ ભેટ સોગાત આપને ગગા,
મેં કહ્યું હા કેમ નહીં ? હું લઈ ગયો ટ્રેક્ટર !
કંઈક અલગ જ કરવાની બંદિશમાં મેં બી,
કરી નાંખી બેવફાઈ, ઈશ્ક પણ તબાહ કરે !
