Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

પછી શું?

પછી શું?

1 min
11.4K


મોક્ષ માંગીને પછી શું?

મુક્તિ પામીને પછી શું?


જિંદગી પડકાર છે તો,

હામ હારીને પછી શું?


ચાલશુંયે સાથમાં જો,

હાથ ઝાલીને, પછી શું?


પર્વ છે આ જિંદગી તો,

દર્દ પાળીને પછી શું?


ચાલને જીવી લઈએ.

મોત માંગીને પછી શું?


Rate this content
Log in