STORYMIRROR

Rekha Kachoriya

Inspirational

3  

Rekha Kachoriya

Inspirational

પૃથ્વી

પૃથ્વી

1 min
11.8K

દેશ આજ બન્યો લાચાર,

માનવી ભૂલી બેઠો આચાર,


શાંતિ પૃથ્વીની હણાઈ,

મહામારી ચોતરફ ફેલાઈ,


શ્વાસ લેવા ટળવળે છે માનવી,

પૃથ્વીને પ્રદૂષિત બનાવી,


ચેતી જા છે હજી સમય,

દાખવ થોડોક વિનય,

ધરતી છે મા આપણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational