માસ્કથી ઉદ્ધાર
માસ્કથી ઉદ્ધાર
લાગી મહામારી આ ધરાને
બચાવો પોતાને અને પરીવારને,
માત્ર સામાજિક અંતર અને માસ્કથી
સ્વબચાવથી જ થશે બચાવ ધરાનો,
માસ્કથી જ થશે ઉદ્ધાર આ ધરાનો
ભારતીય સંસ્કૃતિ અપનાવો,
મહમારીથી બચાવી લો ધરાને
માસ્ક ના ફેકો આમતેમ તમે,
બચાવો આ મહામારીથી જાનવરને
જાગૃતતા કેળવી બચાવો ધરા ને..
માસ્ક પહેરી બચાવો ધરાને.