સ્ત્રી શક્તિ
સ્ત્રી શક્તિ
1 min
12.1K
પ્રખર તાપની શીતળતા હું,
કાંટાઓના માર્ગમાં ખીલેલું પુષ્પ હું,
ખોવાયેલા શબ્દનો અર્થ હું,
પરિવારની પ્રતિષ્ઠા હું,
વિપત્તિના સમયની શક્તિ હું,
હું એક સાહસ, એક સ્ત્રી છું.