STORYMIRROR

Goswami Bharat

Inspirational

3  

Goswami Bharat

Inspirational

હળવાશ ૪૮

હળવાશ ૪૮

1 min
11.6K


થોડા ભીનાશને પકડી લે !

થોડા હળવાશને પકડી લે !


સંબંધ જરા તાજા કરવા,

થોડા સહવાસને પકડી લે !


ખાટાં મીઠા બોરને વીણી,

થોડા વનવાસને પકડી લે !


નિત નવા રણને ભરવા તું

થોડા આભાસ ને પકડી લે !


મંઝિલમાં સફળ થવા માટે

થોડા પ્રયાસને પકડી લે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational