STORYMIRROR

Bindya Jani

Abstract

3  

Bindya Jani

Abstract

બતાવો

બતાવો

1 min
406

ઝલક તમારી ફરી બતાવો, 

જરા નયનમાં વસી બતાવો,


પછી હૃદયમાં તમે રહીને, 

વ્યથા અમારી હરી બતાવો,


સરળ રહે આ હૃદય તમારું, 

સમય સહારે સરી બતાવો,


ચમન બનીને ભલે જીવો પણ, 

સુમન બનીને ખરી બતાવો. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract