STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

3  

Rekha Shukla

Abstract Drama

બહાર

બહાર

1 min
200

વાસના વિશ્વાસમાંથી ખીલ્યું ફૂલ

 કરમાય તે પહેલા “બહાર” આવી          

બહાર લઈ ગઈ ફિંઝા મુસકાઈ ગઈ

લીલુંછમ તૃણ છું, મહેક થઈ સંગ ઊડી, 


ગઈ ઝેરી મૂંઝવણ ધુમ્મસ થઈ ગઈ 

ઘડીની મળે મોકળાશ તો જન્મની 

સંકડાશ દૂર થઈ કલમનો ટાંકો તૂટે 

તરડાઈ-ખરડાઈ લે હવે ખરી ગઈ,


તૃપ્તિ છે ભક્તિમાં લે ઈશમાં સાંસ ભળી 

પરમેશ્વરની ભાળ પ્યાસ મુરલી રિસાઈ

સપના ભરે હિબકાં જો વાત ભૂલાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract