Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

બાળ મજૂર

બાળ મજૂર

1 min
163


શૈશવ છે સાબદું,

ઉંચકવાને બોજ.

પાળવા છે નીજનાને,

એ તેની અંતર ખોજ,


અકાળે ઠરેલ બની,

કરી લીધો નિર્ધાર.

સૂકવીને આંખોથી,

અશ્રુની ધાર.


એકલ પંડે ઝઝૂમે,

ભરી નિષ્ઠામાં મોજ.

ભાવિના ઘડવૈયા,

ને નિજનાના આધાર.


નાના'શા ખભાને,

ન લાગે એનો ભાર.

જરી ના ડગાવે,

એને આફતની ફોજ.


માભોમનું મસ્તક,

કરતાં એ ઉન્નત,

તેમના થકી તો,

આ અવની છે જન્નત.


નંદી એ મહેકતા,

બની અત્તરના હોજ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract