STORYMIRROR

Bindya Jani

Abstract Fantasy

4  

Bindya Jani

Abstract Fantasy

અનોખું વૃક્ષ

અનોખું વૃક્ષ

1 min
243

ઉગી નીકળ્યું છે એક અનોખું વૃક્ષ, 

ફૂલ્યું ફાલ્યું ને બન્યું છે ઘેઘૂર વૃક્ષ. 


વિસ્તરેલી ડાળીઓ છે સંબંધો જેવી, 

પ્રેમ વિશ્ચાસનું આ છે સંબંધ વૃક્ષ. 


લીલીછમ લાગણીથી જકડાયેલું, 

પાનખરમાં બન્યું તે બિચારું વૃક્ષ. 


હરિયાળા સંબંધોની આ ભીનાશમાં, 

વસંત આવી ને ખીલ્યું અનોખું વૃક્ષ. 


યાદોની અટારીએ થી તેને નીરખું, 

અનોખું વૃક્ષ છે મારું જીવન વૃક્ષ. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract