Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

આ પણ

આ પણ

1 min
194


આ પણ, ના પણ, શું પણ,

કેવું પણ, આ નવું ડાહપણ,


શાણપણ, યાદમાં બાળપણ,

આ થાપણ, આંખોની પાંપણ,


સાપણ, ખાંપણ, જુઓ દરપણ,

ના સમજાય આવાં ગાંડપણ,


ભાવના કેવાં નિતનવા નુસખા,

આપણ, ના સમજાયા નુસખા,


કેવાં પણ, મણ મણના આ પણ,

શબ્દોનાં અર્થ વચ્ચે આવે પણ,


વાતોની વચ્ચે આવે આ પણ,

વાત અટકે એટલે આવે પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy