Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Trivedi

Comedy Others

3  

Deepak Trivedi

Comedy Others

તંબૂરો અને ટપુભગત

તંબૂરો અને ટપુભગત

1 min
10.3K


ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !


પડઘો પડશે તો કહેશે કે અવાજ આવ્યો ગેબી,

સપનામાં પણ છળી ઊઠશે જોતાં એક જલેબી !

ટપુભગતનો જીવ અભાગી રહી રહીને જાગ્યો,

ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !


દરિયો તરવા ટપુ ભગત તંબૂરો હા' રે લેશે,

'તું હી મેરા જીવનસાથી' તંબૂરાને કે'શે,

આમ છતાંયે ટપુભગતને જીવતરકાંઠો વાગ્યો,

ટપુભગતને તંબૂરાનો શોખ ભયંકર લાગ્યો !


વિષકન્યાએ ટપુભગતને ચોક વચાળે પીધાં,

આટઆટલું થયું છતાંયે ગોકીરા ના કીધાં,

વિષકન્યામાં લીન ટપુએ તંબૂરો ના માંગ્યો,

ટપુભગતને વિષકન્યાનો રંગ ખરેખર લાગ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy