Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

આ ઢ

આ ઢ

1 min
178


અલીબેન ફોન કરીને,

અલી ટલી તેં સાંભળ્યું;

ટલીબેન શું ?


અલીબેન કહે,

અરે ઓલી સસલીનો;

ઢેકો ભાંગી ગયો...


ટલીબેન શું વાત કરો છો ?

અલીબેન કહે હાવ સાચું,

ટલીબેન તો લોકલાજે જવું પડશેને ખબર જોવા,


અલીબેન.. હા જઈશું ને..

એનાં ઢેકાની ખબર જોવા;

જઈને થોડાં નાટક કરીશું,

ટલીબેન.. હા એની દયા ખાઈશું,


બિચારી સસલી હવે ઢેકા વગરની'

હા .... હા.....

આમ સસલીબેન નાં ઢેકા તૂટ્યા,

એ બીજા માટે ખુશીના સમાચાર

બન્યા;


બિચારી સસલી ઢેકાની પીડા

થકી રડી રહી,

એકનું દુઃખ એ બીજાનું હાસ્ય બન્યું

તૂટ્યા ઢેકા એ વાતોનાં વડા થયા.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy