Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Abstract Action Inspirational

3  

Pranav Kava

Abstract Action Inspirational

પૂર્ણવિરામ

પૂર્ણવિરામ

1 min
212


જિંદગીના રહસ્યનું છે આ પૂર્ણવિરામ,

આત્મકથાના અંતનું છે આ પૂર્ણવિરામ,


મંડાયેલા કક્કાના અંતનું છે આ પૂર્ણવિરામ,

હોદ્દાના હલેસાનું છે આ પૂર્ણવિરામ,


અંતિમ તબક્કાની સૂચનાનું છે આ પૂર્ણવિરામ,

આનંદ ઓસારતી જ્વાળાનું છે આ પૂર્ણવિરામ,


મંઝિલ સુધી પહોંચવાના રસ્તાનું છે આ પૂર્ણવિરામ,

પંખીઓના વિહારનું કેન્દ્ર છે આ પૂર્ણવિરામ,


વાતોને પહોંચવાનું છે આ પૂર્ણવિરામ,

'અસ્સલ છો તમે' ત્યાં જ થયું પૂર્ણવિરામ,


ઝરણાંઓને પણ હોય છે પૂર્ણવિરામ,

'પ્રણવની કલમ'ને નથી હોતું શબ્દોનું પૂર્ણવિરામ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract