Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Tragedy Romance

3  

Hemaxi Buch

Tragedy Romance

જીવન ની ઘટમાળ

જીવન ની ઘટમાળ

1 min
361


કંઈક એવા પડાવે તારું મળવું,

જીવનની આ ઘટમાળનું ઘટવું.


સંજોગો પણ કેવા વિપરીત 

કોને છોડુ અને કોને પકડું.


અસમંજસમાં હતું મારુ મન, 

એક તરફ દ્વિધા અને પ્રેમ.


હૈયું વલોવાઈ ને મચે કોલાહલ

અંતર મમ તો તારી જ આશ.


અને શાને ના હોય તારી પ્યાસ,

શું વાંક ? શું ગુનો મારો?


પૂરી ઈમાનદારીથી સીંચ્યો મે સંસાર,

ને એક જ ઝાટકે તોડ્યો તે સંસાર,


પુરુષ થઈ રણછોડ થયો તરછોડી,

અરે ! હેસિયત જ ના હતી તો શાને બાંધ્યો સંસાર,


દાયકા સુધી સ્વના સ્વાર્થમાં રાચ્યો,

ને હું સમજી કે તું પ્રેમ મય પાગલ,


છોડી વિશ્વાસ પ્રેમની ડોર,

તૂટી સઘળી લાગણીની ડોર,


પડાવ નથી સહેલો આ

ખુદ ને સાચવું ને ખુદ ને જાળવું,


ને એ જ પડાવે તારું મળવું,

જીવનની આ ઘટમાળનું ઘટવું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy