Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Namrata Amin

Classics

3  

Namrata Amin

Classics

કેવી મજા આવે જો...

કેવી મજા આવે જો...

1 min
14.1K


કેવી મજા આવે જો એવું બને કે...

હું તને વિચારું ને તુંં ગઝલ બની જાય,

હું તને જોઉં ને તું તસ્વીર બની જાય,


હું તને કહું ને તું ગીત બની જાય,

હું તને સાંભળું ને તું સરગમ બની જાય,


હું તારી તરફ ચાલું ને તું મંઝીલ બની જાય,

હું હથળીમાં જોઉં ને તું રેખા બની જાય,


હું હસું ને તું સ્મિત બની જાય,

હું રડું ને તું અશ્રુ બની જાય,


હું હાથ લંબાઉં ને તું સાથ બની જાય,

હું તને એટલી વિચારું કે તું જ બની જાઉં...



Rate this content
Log in

Similar gujarati poem from Classics