Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Isha Kantharia

Romance Classics Fantasy

4.5  

Isha Kantharia

Romance Classics Fantasy

મારો પ્રિયતમ

મારો પ્રિયતમ

1 min
250


આપણા પ્રેમની બધાને ખબર હતી, 

સુખથી ભરેલી પ્રેમની સફર હતી, 


ચોમેર ફેલાયો હતો આપણો પ્રેમ રંગ,

વર્ષો પછી એની હવામાં અસર હતી.


ચોક,ચૌટે આપણા જ પ્રેમની વાત છે, 

લાગે સૌની આપણા પર નજર હતી. 


ચાલી નિકળ્યા હતા આપણે જે પંથે, 

સુંદર અને રમણીય એ ડગર હતી. 


"સરવાણી" આપણો પ્રેમ જોઈને તો, 

લોકોમાં ફુટી પ્રેમની એક ટશર હતી.



Rate this content
Log in

Similar gujarati poem from Romance