STORYMIRROR

Urmi Vala

Classics

4  

Urmi Vala

Classics

રંગોનું મોજું

રંગોનું મોજું

1 min
409

માણસ એવું ઝોકું આવ્યું,

રંગો ઝળહળ મોજું લાવ્યું.


ફાગણ ગમતું ફોરમ લઈને,

પ્રીતમ પ્રીતિ જાણ્યું માણ્યું.


સૂરજ કિરણો લઈને આવ્યું,

કોરા કાગળ શબ્દો ટાક્યું.


દરિયે તૂફાન ચડીયું જ્યાં,

નૈયા ડગમગવાને લાગ્યું.


ગોપી માર્યું મેણું વાગ્યું,

વેણું વાગ્યું ઝળહળ જાગ્યું.


રાધા કાના સંગે ચાલ્યું,

મધુવન એવું રાસે જામ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics