STORYMIRROR

Varsani Sanjna

Classics

3  

Varsani Sanjna

Classics

કાન જન્મશે !

કાન જન્મશે !

1 min
194

કાળી મથુરાની જેલમાં કાનો જન્મશે,

દેવકીનો લાલ ભગવાન થઈ જન્મશે.


રાધાનો શ્યામ, રૂકમણીનો સ્વામિ,

દ્વારિકાની ગલી ઓ ગુજાવશે.


ગોપીઓનો છેડનાર, દ્રોપદી વસ્ત્રો પૂરનાર,

અર્જુનનો સારથી બની ,કુરુક્ષેત્રમાં ગીતા રચશે.


શિશુપાલનો વધ કરી, મામા કંસને મારશે,

બાળક બની માસી પૂતનાને મારશે.


બલરામ, સુભદ્રાનો ભાઈ બની,

જગન્નાથપુરીમાં વસવાટ કરશે.


વૃંદાવનમાં રાસ ખેલવી, પ્રેમ મંદિરની મૂર્તિ માં

આજ મારું મન થનગનાવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics