તું ડોક્ટર છો ને
તું ડોક્ટર છો ને
1 min
170
દર્દીઓની ગળતી જામી છે તારામાં
રોજ નવા નવા મેળાઓ ભરાય છે તારામાં,
મન મૂકી ને દર્દ ભેગું થાય છે,
તું તેને સહેલાઈથી સમજી જાય છે,
તું એનુંં ઓક્સિજન છે
તાાવ શરદીની માયાજાળમાંથી છુટકારો આપે છે,
તું ડોક્ટર છો ને !
જન્મ મરણના શ્વાસો તારા હાથે આવેે જાય છે,
તું કેટલાયના દર્દોને જળમૂળથી ભગાડી મૂકે છે !
તું ડોક્ટર છો ને !
