વાદળી
વાદળી
1 min
281
નાની વાદળી થઈ ...
ઓહ માનવ ... મને તારી ધરામાં ઝૂમવા દેને
હું પેલા વાદળાંનો કટકો છું
વિખેરાઈ ગઈ છું
તારી ધરા પર ગમવા દેને.
મારા ખેડુ મિત્રો વાટ જોવે છે
વનરાઈ રોવે છે કે આવશે કે.. નહિ.
ધરા પર કૂવા વાટ જોવે છે
તળાવ નારાજ થશે..
પેલું મોરલો વાટ જોવે કે...
વાદળીની બુંદની સાથે નૃત્ય કરીશ...
પેલી વાદળી મોડી પડશે લાગે.....
