STORYMIRROR

Varsani Sanjna

Others

2  

Varsani Sanjna

Others

ઓહ ! મિત્ર

ઓહ ! મિત્ર

1 min
256

ઓહ ! મિત્ર 

મિત્ર એટલે...?

શબ્દકોશમાં ન હોય એ શબ્દ,

એક સકારાત્મકતા તરફ લઈ જતી પતંગની દોરી,

આંસુ પણ ભેગા વહાવે અને હસવામાં પણ ભેગા,


અરે !....

વોટસએપ ખોલો..તો

સાતસો ચુંમાળીસ મેસેજનું દવાખાનું,

સવારે ઊઠો એટલે

ગુડ મોર્નિંગ ના સમાચાર પત્ર ચાલુ...

કોઈ એક સ્ટીકર વોટસએપમાં મૂક્યું હોય,

તો બધાં એકનું દોરડું પકડે એટલે ....

હસવાનું બંધ જ ન થાય,

અરે...! ઓનલાઈન ...

 ચાલુ ક્લાસ માં કેટલાય મયથ ગોતી લે,

 અને કેટલાય રીવ્યુ આપે..

મિત્રતાની વાત કરું તો,

હું કાઢી ને.... અમે શબ્દનો સંવાદ.....


Rate this content
Log in