Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsani Sanjna

Tragedy

3  

Varsani Sanjna

Tragedy

આજ ક્યાં ગઈ ?

આજ ક્યાં ગઈ ?

1 min
167


આજ ક્યાં ગયો વાંસળીવાળો ?

આજ આવી ગયો રીંગટોનવાળો,


આજે ક્યાં ગયો પણ ધારી ?

આજ આવી ગયો પિસ્તોલધારી,


આજ ક્યાં ગઈ ગુરુ વાણી ?

આજ આવી ગઈ ગુગલ વાણી


આજ ક્યાં ગયા શાસ્ત્રીય જ્ઞાન ?

આજ આવી ગયા ઇન્ટરનેટ જ્ઞાન,


આજ ક્યાં ગઈ શાસ્ત્રીય વાતો ?

આજ આવી ગઈ વોટસએપ વાતો,


આજ ક્યાં ગયા માનવીય મેળા ?

આજ આવી ગયા એફ બી ઈન્સ્તા લાઈકના મેળા,


આજ ક્યાં ગયા ચારધામ દર્શનવાળા ?

આજ આવી ગયા મનાલી સીમલા દર્શનવાળા,


આજ ક્યાં ગયા સાહિત્ય લખવાવાળા ?

આજ આવી ગયા સ્ટેટસ રાખવાવાળા,


આજ ક્યાં ગયા નાટક ને ડાયરાવાળા ?

આજ આવી ગયા ફિલ્મ સિરિયલ મે'ફીલવાળા,


આજે ક્યાં ગઈ કવિઓની સપનોની કલમ ?

આજે આવી ગઈ કવિઓની મોબાઈલની કલમ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy