STORYMIRROR

Varsani Sanjna

Others

3  

Varsani Sanjna

Others

નાની વાદળી થઇ ...ઓહ માનવ ...

નાની વાદળી થઇ ...ઓહ માનવ ...

1 min
522

નાની વાદળી થઈ ...

ઓહ માનવ ... મને તારી ધરામાં ઝૂમવા દેને

હું પેલા વાદળાંનો કટકો છું

વિખેરાઈ ગઈ છું,

તારી ધરા પર ગમવા દેને.


મારા ખેડુ મિત્રો વાટ જુએ છે

વનરાઈ રોવે છે કે આવશે કે.. નહિ.


ધરા પર કૂવા વાટ જોવે છે

તળાવ નારાજ થશે..

પેલું મોરલો વાટ જોવે કે...

વાદળીના બુંદની સાથે નૃત્ય કરીશ...

 

પેલી વાદળી મોડી પડશે લાગે.


Rate this content
Log in