STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Tragedy

4  

Prahladbhai Prajapati

Inspirational Tragedy

ભૈ સાજીસી કુળના મૂળ ઊંડે ધરબાય

ભૈ સાજીસી કુળના મૂળ ઊંડે ધરબાય

1 min
25.5K


દર દર મળી રહ્યાં પગરખા મુગલાઈ કારનામે,

કુળનાં મૂળ ઊંડે ધરબાયાં ભૈ બોલે હાડપિંજરો.


ચડી છાપરે શળ પોકારે ભૈ મુગલાઈ વરદાતો,

સાતે કુળનાં લૈ સાજિસ ભૈ બોલે હાડપિંજરો.


નહીંતર ભારત દેશે વિદેશી હકુમત મંડરાય ?

જાતિ ધર્મ તોડયાના કિસ્સે ભૈ બોલે હાડપિંજરો.


ડિવાઇડ ને રુલ નાતે તાંડવઃ આદર્યા મુગલાઈએ,

લૈ સેક્યુલરિ સુનામી ખૈ ધરા ભૈ બોલે હાડપિંજરો.


સાતે કુળના જુઠ્ઠાણાં ખાંગા થૈ ઉભા લૈ પુરાવા,

બાપ મૂળો ને માઁ ગાજરનાં ભૈ બોલે હાડપિંજરો.


પાથરી લીલા મુગલ ઈસાઈએ સનાતની તોડવા,

ભૂંકી રહ્યાં ઝુંડમાં થૈ એકઠા ભૈ અહીં હાડપિંજરો.


વતન લૂંટી થૈ માલેતુજાર બાસ્ટર્ડ ગેંગ થૈ એકઠી,

કારનામી કાળા ઇતિયાસનાં ભૈ બોલે હાડપિંજરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational