STORYMIRROR

sonu sonanu

Inspirational

3  

sonu sonanu

Inspirational

પરીક્ષા કરીને

પરીક્ષા કરીને

1 min
139


પરીક્ષા કરીને તે જતાવ્યો સંદેહ,

શંકાનો કબજો પહેરી કેમ બદલ્યો વેહ,


તું જ જીવનની સાચી કમાણી હતી,

તારા આગમનથી હરખાતા આ નેહ,


શ્વાસ લઈને આજે જીવે છે પરાણે,

એવો ભટકી રહ્યો અહીં તહીં આ દેહ,


યાદોમાં ડૂબીને સઘળું માણી રહી છું,

પછી આંખોથી ચોધાર વરસે છે મેહ,   


કોઈ ગુના વગર કરી તે પરીક્ષામાં ફેલ,

હૈયાંમાં આજીવન ધબકતી રહી આ ઠેહ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational