Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Romance

4  

sonu sonanu

Romance

પ્રીતની જમીન

પ્રીતની જમીન

1 min
249


પાંપણેથી આજ ખર્યું સોનેરી ઝાંકળનું બિંદુ,

ને ખોલ્યું એણે ઓશિકાની કમાડ તોડી છીંડું,

ને કહે અરેરે આટલી મોટી ભીડ સપનાંઓની ?

લાગે છે આ નીંદરે ઉજાગરાનું ઉપવન સિંચ્યું,


પાલવની પ્રીતને વાલમ પીઠ્ઠીનાં રંગે નીખારું,

ને તારા પ્રેમની રંગીન ભાત્યું મહેંદીમાં ચિતરાવું,

ઓલ્યાં ટોડલે ઝૂલતાં પોપટડા વાત્યું આદરે,

લાગે છે આ સિંદૂરે મિજાગરાનું માળખું છોડ્યું,


એક આયખામાં સાથી જન્મોનો દંગલ ખેડશું,

ને ત્રાજવાની જેમ ખીલવીને અંગોમાં ખોડ્યું,

પ્રીતની જમીનમાં 'સોનુ' પ્રેમનાં ઝાડવા પાંગરે !

લાગે છે આ પિંજરે ધજાગરાનું ખોટું પડ ઓઢ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance