STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

દીપાવલી

દીપાવલી

1 min
286

અમાસ હોય છતાં પ્રકાશનો પર્વ દીપાવલી,

હરખ ઉભરાવતો આ તહેવાર દીપાવલી,


આંગણ રંગોળી, ઘરનાં ગોખલા ઝગમગે,

જીવનમાં મીઠાશ ભરતો ઉત્સવ દીપાવલી,


અંધકારને સમેટતા આ નાનાં નાનાં કોડિયાંને,

આજ સૂર્ય બનાવી પ્રકાશિત કરે દીપાવલી,


આ પર્વની ખુશી લાગે છે કંઈક જાદુ ભરી,

આબાલવૃદ્ધ સૌ ફટાકડાંથી ઉજવે દીપાવલી,


નવા વિચારો નવી શરૂઆત, નૂતન પર્વ બની,

નવા કાર્યના શ્રીગણેશ કરાવે દીપાવલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational