Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

કરું છું

કરું છું

1 min
239


નસીબની સાથે રોજ દલીલ કરું છું,

પ્રયત્નોથી સુધારવા કોશિશ કરું છું !


મંઝિલ પામી શકાય છે મનોબળથી,

દશે દિશાઓમાં ચાલ્યાં કરું છું !


શ્રી, દૂર છે, પણ જરુર પ્રાપ્ત થશે,

કિસ્મતની બલિહારી, જોયા કરું છું !


લાગણીઓની દર્દ સાથે છે જુગલબંધી,

હૃદયને હંમેશા મનાવ્યાં કરું છું !


જમાનાની બદલાતી તાસીર હોય છે, 

“ચાહત”થી સંબંધોને નિભાવ્યાં કરું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational