STORYMIRROR

Kavi Hitdan

Inspirational Others

4  

Kavi Hitdan

Inspirational Others

કલમની કમાણી

કલમની કમાણી

1 min
260


એક કલમની જ કમાણી, બાકી કોને દુનિયા જાણી

એક કલમની જ કમાણી, બાકી વાત વાતે વંકાણી,


થીગડ થાગડ લુગડા મા સુતરડી અટવાણી

તોય બાલીસ્ટર બની પંડે મોજું મનડે માણી....એક કલમની


થાળી જરી ખખડી ને ઉદરે ભૂખ ઉઘાડી

બે પૈડે પોરહ ન માતો ગબડતી રઘવાણી....એક કલમની


પોટલાં ભરીને ચોપડાં ભરતાં અટકાણી

હસ્તાક્ષર ન ફાવ્યા ને અંગૂઠે ઓળખાણી....એક કલમની


મોટા મોટા મહેલ માણી ઝૂંપડિયું ઝુંટાવાણી,

હિતદાન આતો હૈયાના ભાવે ભાવ વંચાણી....એક કલમની


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational