STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational

4  

Dashrathdan Gadhavi

Inspirational

દરેક સમાજ મારો

દરેક સમાજ મારો

1 min
162

દરેક જાતિ, દરેક સમાજ મારો છે,

એટલે એ મને, પ્રાણથી પણ પ્યારો છે.

 

અંગ મુજ દેહના, બધા મને વ્હાલાં,

એક એક અંગ, જુઓ સૌથી ન્યારો છે.


ના શોભે દેહ, કોઇ ખંડીત ભાગથી,

કારણ એનાથીજ, આ દેહ રુપાળો છે. 


જેમ કોઇ આધારે દેહ, એમજ છે સમાજ,

માટે જ હર એક માણસ, લાગે મને મારો છો. 


કદાપિ ના દુભવું તમને, એ મારી નેમ મિત્રો,

યાદ રાખજો, આ દસુ જન્મો-જન્મ તમારો છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational