STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

બાગબાન

બાગબાન

1 min
158

ઈશ્વરનું અદ્ભૂત અને અણમોલ વરદાન છે

એના થકી સલામત ખુશીઓનું આસમાન છે,

ઈશ્વર સદા સલામત રાખજે મારી મા ને,

કેમકે મારી જીવનબાગની એ બાગબાન છે.

કાયમ હસતી રહેતી એ ઈશ્વરની એ મહેર હતી,

એના થકી જ ઘરમાં દોડતી ખુશીની લહેર હતી,

બચાવતી હંમેશા દુનિયાની બુરી નજરથી એ,

એનાથી મારી જિંદગીમાં ખુશી આઠો પ્રહર હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational