લાગણી
લાગણી
લાગણી મારી
કરાવે મારી પાસે
ઘણી માંગણી !
દુઃખો આપતી,
સુખો પણ આપતી,
આવી લાગણી !
કરાય નહીં,
લાગણીની માપણી,
ગુનો ગણાય !
અપાય નહી
લાગણીનું ઝરણું,
પસ્તાવો થાય !
છતાંય જીવે
લાગણી સાથે બધાં,
ખુશખુશાલ !
લાગણી મારી
કરાવે મારી પાસે
ઘણી માંગણી !
દુઃખો આપતી,
સુખો પણ આપતી,
આવી લાગણી !
કરાય નહીં,
લાગણીની માપણી,
ગુનો ગણાય !
અપાય નહી
લાગણીનું ઝરણું,
પસ્તાવો થાય !
છતાંય જીવે
લાગણી સાથે બધાં,
ખુશખુશાલ !