STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Classics Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Romance Classics Inspirational

હું તું અને પ્રકૃતિ

હું તું અને પ્રકૃતિ

1 min
192

ભીની માટીની સુગંધ આજે પણ મારા શ્વાસમાં છે,

તારા હોવાનો અહેસાસ આજે પણ મારા જીવતરમાં છે.


હવામાં લહેરો તારા નામની છે,

હરિયાળીમાં મહેક ફૂલોની છે.


વ્યોમની વાદળી હેત વરસાવી રહી છે,

પ્રકૃતિનાં ખોળે બેસી સૂરજને નિહાળી રહ્યાં છે.


તું અને હું પાગલ પંખીડા બની,

મુક્ત આકાશમાં વિહાર કરી રહ્યાં છીએ.


એક મધુર શમણું બની,

આંખોમાં રમી રહ્યું છે..


પ્રકૃતિની લેરખી વ્યોમ બની છલકી રહી છે,

ઝરમર વરસાદ હૈયાં ભીંજાવી રહી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance