Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Urmi Vala

Others

4.5  

Urmi Vala

Others

આપી દે

આપી દે

1 min
431


આપવો હોય તો સાથ આપી દે ;

નિરવતાને આમ તું ખુશી આપી દે,


કંટાળેલી જિંદગીનું દુઃખ કાપી દે ;

મને જીવવા તું સહકાર આપી દે,


ઉરની આગનું જડ કાપી દે ;

તારા મૌનને શબ્દો આપી દે,


સંસારની માયાનું મૂળ શોધી દે;

તારા પ્રેમનો સ્વીકાર આપી દે.


Rate this content
Log in