STORYMIRROR

Pooja Patel

Classics Children

3  

Pooja Patel

Classics Children

શહેરની સાંજ

શહેરની સાંજ

1 min
157

મને ફ્લાઈ ઓવર પર મજા આવી,

શહેરની સાંજ મને વહાલી લાગી.


વાહનો જે જતાં હતાં,

એની હરીફાઈ જાણે જામી હતી,

સ્કાય વોક પર લોકો ભાગતા હતાં

પી ટી ઉષા જાણે બન્યાં હતાં.


મને શાંતી થી જોવાની મજા આવી,

શહેરની સાંજ મને વહાલી લાગી.


સ્ટ્રીટ લાઇટ ને સ્ટ્રીટ ફૂડ,

લાગે નહી ઘર જેવા ગુડ,

ઉપરથી લીધી મે આઈસ ક્રીમ ને લસ્સી,

તોય ચાખવાની જે મજા આવી,

શહેરની સાંજ મને વહાલી લાગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics