STORYMIRROR

Megh Bindu

Inspirational Classics

4  

Megh Bindu

Inspirational Classics

મધમધ અંતરવાસ

મધમધ અંતરવાસ

1 min
27.6K


શ્રધ્ધાદીપથી દૂર થયો અંધાર,

રણઝણ રણઝણ વાગી રે સિતાર.

રમતું મનડું રાસ,

મધમધ અંતરવાસ.

વહેતાં ખળખળ અચરજ નીર,

પંચતત્વથી પામ્યો હીર.

પુલકિત શ્વાસોશ્વાસ,

મધમધ અંતરવાસ.

એની સાથે થયો રે અંતરમેળ,

આનંદની અનુભૂતિની આ વેળ.

પરમતત્વની પાસ,

મધમધ અંતરવાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational