Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI SHREE MARUTI

Classics Others

3  

KAVI SHREE MARUTI

Classics Others

==રાધે-શ્યામ...==

==રાધે-શ્યામ...==

1 min
162


ગગનમાં ગૂંજે છે એક નામ,

શ્રી રાધેેેશ્યામ જય રાધેશ્યામ.


મોહન  કહો  કેે  મુુુુરલીધર,

માવો કહો કે કહોને માવજી,

હૈયાંમાં હોય રાખો રામશ્યામ,

શ્રી રાધેે-શ્યામ જય રાધેશ્યામ.


કાનજી કહો કેે કાનો કહોને,

એના વિના તમે કેમ રહો છો ?

હવે જાવું તો દ્વારિકા જ ગામ,

શ્રી રાધેે-શ્યામ જય રાધેશ્યામ.


ગગનમાં ગૂૂંજે છે એક નામ,

શ્રી રાધેે-શ્યામ જય રાધેશ્યામ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics