STORYMIRROR

Vanaliya Chetankumar

Classics Inspirational

3  

Vanaliya Chetankumar

Classics Inspirational

ઘડવૈયા

ઘડવૈયા

1 min
171

મારા ગુજરાતનું છે એક સુંદર ગૌરવ

એને યાદ કરી ને મળવાનું મન થાય


મારા ગુજરાતના છે એક લોખંડી પુરુષ

એને જોવાનું મન થાય


મારા ગુજરાત ના છે એક શિલ્પી સરદાર

એને મળવાનું મન થાય


મારા ગુજરાતના છે એક લોહ પુરુષ

એને જાણવાનું મન થાય


મારા ગુજરાતના છે એક એકતાની ઓળખ

તેને મળવાનું મન થાય


મારા ગુજરાતના છે એક સાચા સલાહકાર

તેને જાણવાનું મન થાય


મારા ગુજરાતના છે એક ભારતના ઘડવૈયા

તેને ઓળખવાનું મન થાય


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics