STORYMIRROR

Vimal Soneji

Classics

3  

Vimal Soneji

Classics

સર્વે કર્યા કામણ

સર્વે કર્યા કામણ

1 min
122

કણ કણમા ને રણ રણમાં 

જણ જણમાં ને ચણ ચણમાં 

જન જનમાં ને ખન ખનમાં

વન વનમાં ને તપોવનમાં 

ગણ ગણમાં ભણ ભણમાં 

શણ શણમાં ને ક્ષણક્ષણમાં 


ઋણમાં ને ત્રુણમા 

વાંસમાં ને વંશીમાં 

અંશીમાં ને પંછીમા 

પીંછીમાં ને પીછામા 

ગોપમાં ને ગોપીમાં 

રાધામાં ને ધરામાં


વેણુમાં ને ધેનુમાં 

નાદમાં ને બ્હમનાદમાં

સર્વે કર્યા કામણ કાન્હાએ


Rate this content
Log in

Similar gujarati poem from Classics