ચાહત
ચાહત
1 min
138
હું શબ્દ ધરુ તમે કરો અર્થ
ના કદી કરશો અનર્થ
કારણ તમ વગર સર્વ વ્યર્થ
ચાની ચાહતથી કરીએ પ્રભાત
અક્ષર ને શબ્દોને કરીએ માત
માણીએ ચાની મૌન સંગ સાથ
સુર્યાસ્તના સુવર્ણ રંગ સંગે
ફરીએ આકાશે અવકાશે
જીવીએ મધુર યાદો સંગે
ના કંઇ પામવું ના કંઇ આપવું
શુન્ય થઇ પુર્ણતામાં જીવશું
