Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vimal Soneji

Others

3  

Vimal Soneji

Others

ક્રુતિ

ક્રુતિ

1 min
191


શાંતિકુંજમાં જયજયકાર થયો 

રૂપ ચૌદશના રૂપ આ અવની 

પર અવતરણ પામ્યું


રમતારામના ઇશના 

વિમલ પ્રાંગણે  એ રૂપને મળે 

સાગરની ગહેરાઇ ને લહેરાઇ


આકાશની વિશાળતામાં ઉડાન

અવનીનો અસીમ આનંદ

સુરજનું તેજ  ચંદ્રની શીતલતા

પાલવમાં પવનનો પ્રેમ 

સ્વરૂપ સદાય ખીલતું રહે


Rate this content
Log in